પારસી મરણ
દારા નવરોજી મેહતા તે શેરનાઝ દારા મેહતાના ખાવીંદ. તે મરહુમો ખોરશેદ તથા નવરોજી દાદાભોઇ મેહતાના દીકરા. તે મક્કા, ગોદરેજ તથા અસ્પીના ભાઇ. તે મરહુમો કેટાયુન તથા પેસ્તનજી ડોકટરના જમાઇ. તે ઝુબીન તથા મહીયારના મામાજી. તે કેરમાન કૈનાઝ તથા ફરહાદના કાકાજી. (ઉં.વ. ૭૭) રે. ઠે. ૨૦૦૩, હીલ્લ ટાવર્સ, ૨જે માળે, ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગચા રાજા, મુંબઇ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૭-૪-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, હોદીવાલા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.