પારસી મરણ
હોમાય મીનુ સોલાયના તે મરહુમ મીનુ ફરામરોઝ સોલાયનાના વિધવા. તે ધન સરફરાઝ ફર્નીચરવાલા તથા જેસમીન પરવેઝ જીજીનાના માતાજી. તે મરહુમો આલામાય તથા આદરજી કોટવાલના દીકરી. તે સરફરાઝ તથા પરવેઝના સાસુજી. તે ઝહીર, ફરહા, યઝદી તથા દેલનવાઝના મમઈજી. તે ઝેકરેના મોટા મમઈજી. (ઉં.વ. ૯૨). રહેવાનું ઠેકાણું: કે-૪/૪૪, કામા પાર્ક, કામા રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૪-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે બેનેટ-૬ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
અસ્પી ફરદુનજી સુરતી તે ફીરોઝી અસ્પી સુરતીના ખાવિંદ. તે મરહુમો નાજામાય તથા ફરદુનજી સુરતીના દીકરા. તે હોશંગ અસ્પી સુરતી તથા યાસ્મીન જીમી તાંગરીના બાવાજી. તે ખુશનુમા હોશંગ સુરતી તથા જીમી ખરશેદજી તાંગરીના સસરાજી. તે મરહુમો નોશીર તથા દૌલતના ભાઈ. તે મરહુમો રતાંમાય તથા નરીમાન સંજાનાના જમાઈ. (ઉં.વ. ૮૦). રહેવાનું ઠેકાણું: ધન બિલ્ડીંગ, રૂમ નં. ૪બી, ગ્રાઉન્ડ ફલોર, ધડગે મહારાજ લેન, દાદર (ઈ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૪-૪-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી – મુંબઈ)