પારસી મરણ
અરદેશર કૈખશરૂ મીનોચેરહોમજી તે મરહુમો ફ્રેની તથા એરવાદ કૈખશરૂના દીકરા. તે ઝરીન બરજોર પટેલ તથા મરહુમ ઓસ્તા નરગીશ કે. મીનોચેહેરહોમજીના ભાઈ. તે ફ્રેઓરટીસ બરજોર પટેલના મામા. તે મરહુમ બરજોર એરચશા પટેલના બ્રધર ઈન લો. (ઉં.વ. ૮૦). રહેવાનું ઠેકાણું: ફલેટ નં. ૧૦૨, ૧ યઝરીના બિલ્ડીંગ-સી, રોડ નં. ૫, પારસી કોલોની, પ્લોટ નં. ૭૩૯, દાદર (પૂ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૧૨-૪-૨૩ના બપોરે ૩.૪૫ વાગે રૂસ્તમ ફરામ અગિયારીમાં છેજી.
દોલી ભીમજીભાઈ સંજાના તે મરહુમ હોશંગ હ. અમરોલીયાના ધણયાની. તે મરહુમો બાનુ તથા ભીમજીભાઈ સંજાનાના દીકરી. તે રૂઝબે દારાયસ મહેતાના માતાજી. તે દારાયસ બજી મહેતાના સાસુજી. તે મરહુમ બેહેરામ બી. સંજાનાના બહેન. તે ફરહાન તથા રેહાનના મમઈજી. (ઉં.વ. ૮૬). રહેવાનું ઠેકાણું: ૨૭૫-એમ. દમનીયા બિલ્ડીંગ, ૩જે માળે, ઝોરાષ્ટ્રીયન કોલોની, તારદેવ, મુંબઈ-૭. ઉઠમણાંની ક્રિયા તા. ૧૨-૪-૨૩ના બપોરે ૩.૪૫ વાગે શેઠના અગિયારીમાં છેજી.