પારસી મરણ
જહાંગીર રુસ્તમજી ભાઠેના (ઉં. વ. ૭૮) તા. ૪-૪-૨૦૨૩એ ગુજરી ગયા છે. તે મરહુમ ડોસામાઈ અને મરહુમ રુસ્તમજીના દીકરા. તે દિલનાઝના ભાઈ. તે તનાઝ અને મોનાઝના અંકલ. ઉઠમણું તા. ૬.૪.૨૦૨૩ બપોરે ૩.૪૦.
રૂસી કૈખશરૂ સુબેદાર તે મરહુમો બાનુબઈ તથા કૈખશરૂ સુબેદારના દીકરા. તે અદલ કૈખશરૂ સુબેદારના ભાઈ. તે ખુશનાઝ તથા મરહુમ સાયરસ સુબેદારના કાકાજી. તે લોયના કાકા સસરા. તે બેનવસ્પાન તથા ખુશરોવના ગ્રેન્ડ અંકલ (ઉં. વ. ૯૫) રે. ઠે. ૫૮૩, વીપીન વીલા, જામે જમશેદ રોડ, કવી ખબરદાર ચૌક, માટુંગા (ઈ), મુંબઈ-૪૦૦ ૦૧૯. ઉઠમણાંની ક્રિયા તા. ૬-૪-૨૩એ બપોરના ૩.૪૫ વાગે, બેનેટ બંગલી નં. ૬માં છે જી. (ડુંગરવાડી-મુંબઈ)