પારસી મરણ
જેરુ જહાંગીર મેઢોરા તે મરહુમ જહાંગીરના પત્ની. તે વિરાફ અને ઝેનોબિયાના માતા. તે મેરવાનના સાસુ. તે આશિન અને જહાનના ગ્રાન્ડમધર. તે મરહુમ રુસી, હોમી નરિમાન, પિલૂ અને કેકીના બહેન. (ઉં. વ. ૮૯).
હોમી પીરોજશાહ રાન્દેરીયા તે કેટી હોમી રાન્દેરીયાના ખાવિંદ. તે મરહુમો જરબાઈ તથા પીરોજશાહ મેરવાનજી રાન્દેરીયાના દીકરા. તે મેહરનોશ હોમી રાન્દેરીયાના બાવાજી. તે આરમીન મેહરનોશ રાન્દેરીયાના સસરા. તે ડૉ. કૈવાન રાન્દેરીયાના બપાવાજી. તે મરહુમો મીનુ, બચા, ફેની ને હોમાયના ભાઈ. તે મરહુમો ફોલામાય તથા દિનશાહજી પાલનજી દુમસ્યાના જમાઈ. (ઉં. વ. ૮૪) રે. ઠે.: ફલેટ નં.૧૨-એ, પ્રભાત બિલ્ડિંગ, ૭૬ ભુલાભાઈ દેસાઈ રોડ, બ્રીચકેન્ડી, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: ૧-૪-૨૦૨૩ બપોરે ૩.૪૦ પી. એમ. ડુંગરવાડી ઉપરની હોડીવાલા બંગલીમાં છે.
મીનુ જાલ પટેલ તે દોલી મીનુ પટેલના ખાવિંદ. તે રૂકશાના મીનુ પટેલના બાપાજી. તે મરહુમો રોડા જાલ પટેલના દીકરા. તે મરહુમ પરવેઝ ને સામના ભાઈ. તે મરહુમો ગુલબાઈ તથા મીનોચહેર હાન્સોટીયાના જમાઈ. તે દિલશાદ પેરૂશ ઈરાની ને દેલઝાદ રૂસી દારૂવાલાના મમાવાજી. (ઉં. વ. ૮૯) રે. ઠે.: એફ. એસ. પારસ ધર્મશાળા, ૩૪ હ્યુજીસ રોડ, ઓલ્ડ ખારેઘાટ કોલોની, મુંબઈ-૪૦૦૦૦૭.
રતન અરદેશીર પારડીવાલા તે મરહુમ પેરીન રતન પારડીવાલાના ખાવિંદ. તે બીનાઈફર, તેમસન તથા જેસીતાના બાવાજી. તે મરહુમો ખોરશેદબાનુ તથા અરદેશીર પારડીવાલાના દીકરા. તે સરોશ બેહદીનના સસરાજી. તે બીયોન, ફરહાન તથા સનાયાના મમાવાજી. તે મરહુમો રતનબાઈ તથા રૂસ્તમજી સરકારીના જમા. (ઉં. વ. ૯૮) રે. ઠે.: ૩૦૪ રાજમાલા પ્રીમાયસીસ કો.ઓપ. સોસાયટી, ૮૭ બી, નેપીયનસી રોડ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૪-૨૦૨૩ના રોજે, બપોરે ૩-૪૦ કલાકે, વાડયા બંગલી, ડુંગરવાડીમાં થશેજી.