પારસી મરણ
ફેની જાલ દોલાસા તે મરહુમ જાલ કાવશા દોલાસાના વીધવા (જેસ્પરવાલા) તે હોરમઝદ અનાહીતા દારા શેરડીવાલા, નીલુફર ગેવ કાટગરા, નેન્સી, મહાબ્રીન ભેેસાનીયાના માતાજી. તે બીનાઈફર, દારા, ગેવ તથા મહાબ્રીનના સાસુજી. તે મરહુમો દાસામાય તથા કાવશા દોલાસાના વહુ. તે મરહુમો પીલામાય તથા ભીખાજી વરીયાવાના દીકરી. (સોડગામવાલા) તે નતાશાના બપઈજી. તે જેફ્રીના, ઝુબીન, પીરાન તથા શૌનના મમઈજી. (ઉં. વ. ૭૯) ઠે. એ-૬૦૧, અહુના ટી. પી. ઝેડ. એ. સી. એચ. એસ. એલ. દીવેચા કોપ્લેક્ષ, એદલજી રોડ, ચેરાઈ, ૪૦૦૬૦૧ થાને. ઉઠમણાની ક્રિયા: તા. ૨૯-૩-૨૦૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે શેઠ રૂસ્તમજી કાવસજી પટેલ, અગિયારી, થાનેમાં થશેજી.
પરસી દાલી પાલખીવાલા તે મહાતાબ પરસી પાલખીવાલાના ખાવીંદ. તે મરહુમો મનીજેહ તથા દારબશાહ પાલનજી પાલખીવાલાના દીકરા. તે પરીઝાદ મઝદાના બાવાજી. તે જીમી દારબશાહ પાલખીવાલાના ભાઈ. તે મરહુમો હોમાય તથા કૈખશરૂ દાદીનાના જમાઈ. તે મલીકા, જીમી પાલખીવાલાના જેઠ. (ઉં. વ. ૭૨) ઠે. બી-૧૦૧, બ્લુ બર્ડ બિલ્ડીંગ, રીઝવી કોલેજ પાસે, બાન્દ્રા (વે), મુંબઈ-૪૦૦૦૫૦. ઉઠમણાની ક્રિયા: ૨૯-૩-૨૩ બપોરે ૩-૪૦ પી.એમ. તાતા અગિયારી બાંદ્રા મધ્યે છે.