આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સેલેબ્સ હોય કે સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની પ્રતિભા, ટેલેન્ટનું પ્રદર્શન કરતાં હોય છે. આ રેસમાં ઈન્ડિયન ક્રિકેટરની વાઈફ પણ બી-ટાઉનની હસનાઓને પાછળ મૂકી દીધા હતા. આવો જોઈએ કોણ છે આ હસીના અને હોટ બલા.
અહીં વાત થઈ રહી છે ઈન્ડિયન ક્રિકેટ ટીમના એક્સપિરિયન્સ્ડ પ્લેયર યુઝવેન્દ્ર ચહલની ધનશ્રી વર્માની. ધનશ્રી બોલીવૂડની હસીનાઓથી જરા પણ ઓછી ઉતરતી નથી અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ધનશ્રી તેના બોલ્ડ લૂક અને અવતાર માટે ખૂબ જ ફેમલ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ લૂકના ફોટો શેયર કર્યા છે અને આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
ધનશ્રીએ બ્લેક સાડીમાં પોતાના ફોટો પોસ્ટ કર્યા હતા અને તેના ફેન્સને આ ફોટાઓ ખૂબ જ ગમ્યા હતા. ધનશ્રીની આ સ્ટાઈલને તમે કોઈ પણ ઈવેન્ટ કે પાર્ટીમાં કેરી કરીને પાર્ટીનું સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકો છો. યુઝવેન્દ્ર ચહલની વાઈફ ખૂબ જ સારી ડાન્સર છે અને તે દર થોડાક દિવસે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેયર કરતી હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધનશ્રી બોલ્ડ અને ગ્લેમર અદાથી ચાહકોના દિલની ધડકનો થમાવી દે છે, અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરી હોય છે.