Homeઆમચી મુંબઈવાહનચાલકોની હાલાકીનો અંત આવશે?

વાહનચાલકોની હાલાકીનો અંત આવશે?

લોઅર પરેલમાં આવેલો ડિલાઈલ પુલ જોખમી જાહેર થતા ઑગસ્ટ ૨૦૧૮માં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલને તોડી પાડવાના વર્ષો બાદ પણ હજી સુધી તેનું કામ પૂરું થઈ શક્યું નથી. પુલનું લગભગ ૬૦ ટકા જેટલું કામ પૂરું થયું છે. પાલિકાના દાવા મુજબ બહુ જલદી તેનું કામ પૂરી કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. (જયપ્રકાશ કેલકર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -