Homeટોપ ન્યૂઝ'Avatar ધ વે ઓફ વોટર' 'એવેન્જર્સ એન્ડગેમ' નો રેકોર્ડ તોડી શકશે?

‘Avatar ધ વે ઓફ વોટર’ ‘એવેન્જર્સ એન્ડગેમ’ નો રેકોર્ડ તોડી શકશે?

હોલીવુડની સુપરહિટ રહી ચૂકેલી ફિલ્મ ‘અવતાર’ના બીજા ભાગની રાહ જોઈ રહેલા ચાહકોનો ઈંતેજાર પૂરો થયો છે. શુક્રવારે દુનિયાભરમાં 52000 સ્ક્રીન્સ પર આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે ત્યારે ભારતમાં અનેક પ્રાદેશિક ભાષાઓમાં તેને ડબ કરીને રિલીઝ કરવામાં આવી છે.
નોંધનીય છે કે 2009માં આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થયો હતો. ફિલ્મને દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ બની હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મે દુનિયાભરમાં આશરે ત્રણ અબજ જેટલું કલેક્શન કર્યું હતું અને ભારતમાં 141.25 કરોડની કમાણી કરી હતી. એવેન્જર્સ એન્ડગેમ ફિલ્મે 2.798 અબજની કમાણી કરી હતી. ભારતમાં આ ફિલ્મે અવતારના પહેલા ભાગ કરતાં વધુ કમાણી કરી હતી. બોક્સઓફિસના આંકડા મુજબ આ ફિલ્મે 373 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

#Avatar *advance booking* status at *national chains* [#PVR, #INOX, #Cinepolis]… Till Wednesday, 11 am…
⭐️ F: 1,84,096
⭐️ S: 1,38,577
⭐️ S: 1,19,287
⭐️ Total tickets sold: 4,41,960#AvatarTheWayOfWater pic.twitter.com/7WKIIyAamM
— taran adarsh (@taran_adarsh) December 14, 2022

‘Avatar ધ વે ઓફ વોટર’ને પશ્ચિમી વિવેચકોથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે ભારતીય દર્શકોને આ ફિલ્મ કેટલી હદે પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -