પશ્ર્ચિમ રેલવેના દાદર સ્ટેશન પર વચ્ચેના ઓવરબ્રિજ પર કામ ચાલી રહ્યું હોવાથી એક નંબરના પ્લેટફોર્મ પરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ધસારાના સમયે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. (અમય ખરાડે)