Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૬-૩-૨૦૨૩ થી તા. ૧-૪-૨૦૨૩
રવિવાર, ચૈત્ર સુદ-૫, વિ. સં. ૨૦૭૯, તા. ૨૬મી માર્ચ, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૪-૦૦ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. કલ્પાદિ, શ્રી પંચમી. સામાન્ય દિવસ.
સોમવાર, ચૈત્ર સુદ-૬, તા. ૨૭મી, નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૫-૨૬ સુધી પછી, મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૪ સુધી (તા. ૨૮મી), પછી મિથુન રાશિ પર જન્માક્ષર. સ્કંદ ષષ્ઠી, સૂર્ય ષષ્ઠી , અશોકા ષષ્ઠી (બંગાલ), બુધ પશ્ર્ચિમમાં ઉદય થાય છે. સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
મંગળવાર, ચૈત્ર સુદ-૭, તા. ૨૮મી, નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૭-૩૧ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. વાસંતી દુર્ગાપૂજા પ્રારંભ (બંગાળ), ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૦૨. શુભ દિવસ.
બુધવાર, ચૈત્ર સુદ-૮, તા. ૨૯મી, નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૦-૦૬ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભવાની પ્રાગટ્ય, અશોકકલિકા પ્રાશન રાત્રે ક. ૨૦-૦૭ થી ૨૧-૦૮, અશોકાષ્ટમી, મેલાબાહુ ફોર્ટ (કાશ્મીર), અન્નપૂર્ણા પૂજા (બંગાળ), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૦૧. શુભ દિવસ.
ગુરુવાર, ચૈત્ર સુદ-૯, તા. ૩૦મી, નક્ષત્ર પુનર્વસુ રાત્રે ક. ૨૨-૫૮ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૬-૧૪ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી રામ નવમી, શ્રી સ્વામીનારાયણ જયંતી, ચૈત્ર નવરાત્ર સમાપ્ત, ગુરુ પુષ્યામૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૨૨-૫૮થી સૂર્યોદય (વિવાહ વર્જ્ય). શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, ચૈત્ર સુદ-૧૦, તા. ૩૧મી, નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૬ સુધી (તા. ૧લી), પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ધર્મરાજ દશમી, ગુરુ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. બુધ મેષમાં બપોરે ક. ૧૪-૫૮, સૂર્ય રેવતીમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૬ (તા. ૧લી). શુભ દિવસ.
શનિવાર, ચૈત્ર સુદ-૧૧, તા. ૧લી એપ્રિલ, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૨જી) પછી મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૨જી), પછી સિંહ રાશિ પર જન્માક્ષર. કામદા એકાદશી (લવિંગ), શ્રી વલ્લભાચાર્ય વધાઈ, ભદ્રા બપોરે ક. ૧૫-૦૯ થી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૯. શુભ દિવસ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -