મુંબઈમાં રમખાણો જેવી સ્થિતિ ફાટી નીકળે તો શું કરવું તેની સજ્જતાની ચકાસણી માટે ઘાટકોપરના મેદાનમાં શનિવારે મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી જેમાં મુંબઈ પોલીસના બધા જ વિભાગોએ ભાગ લીધો હતો. (જયપ્રકાશ કેળકર)