વેકેશન:

ક્રિસ્ટમસ રવિવારે હોવાથી એક રજા ઓછી થઈ છે, પરંતુ તેમ છતાં શનિ-રવિનો લાભ લઈ લોકો ફરવા નીકળી
પડ્યા હતા. કડકડતી ઠંડી હોવા છતાં પણ ગિરનાર પહાડ ચડવા તેમ જ અહીંના રોપ-વેની મજા માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. (હરેશ સોની)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -