સ્કૂલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અને બીજી તરફ વીકએન્ડ આવ્યો એટલે મુંબઈના સમુદ્રકિનારા પર ફરવા આવનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે મુંબઈ ચોપાટી પર ચાલી રહેલી વૉટરસ્પોર્ટ્સનો આનંદ માણી રહેલા લોકોની સાથે જ સમુદ્ર કિનારે ફરી રહેલા મુંબઈગરા પણ કેમેરામાં ઝીલાઈ ગયા હતા. (જયપ્રકાશ કેળકર)