Homeટોપ ન્યૂઝતુનિષા શર્મા આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક

તુનિષા શર્મા આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક

મુંબઈઃ અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ તુનિષા શર્મા આત્મહત્યા પ્રકરણની જ ચર્ચા ચાલી રહી છે. લોકો તેના આત્મહત્યા કરી લેવાના પગલાંથી ચોંકી ઉઠ્યા છે, પણ હવે આ આખા પ્રકરણમાં નવું વળાંક આવ્યું છે તેના સોકોલ્ડ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનના નિવેદનને કારણે વળાંક આવ્યો છે. શીઝાને પોતાના નિવેદનમાં એવું જણાવ્યું છે કે આ પહેલાં પણ તુનિષાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે મેં જ તેને બચાવી હતી. એ સમયે મેં તેની મમ્મીને તેનું ખાસ ધ્યાન રાખવાની ભલામણ કરી હતી. આત્મહત્યા કરવાના એક દિવસ પહેલાંથી જ તુનિષાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. મેં તેને સમજાવીને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે માની જ નહીં. આખરે હું એવું કહીને ત્યાંથી નીકળી ગયો કે ચાલ તું પણ મારી સાથે સેટ પર ચાલ, પણ તુનિષાએ કહ્યું કે હું પછીથી આવીશ… તું જા. પણ એ ક્યારેય આવી જ નહીં સેટ પર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -