૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને વરલી પાસપોર્ટ ઓફિસ પાસે લોકોએ પુષ્પાજંલિ આપી હતી. ૧૨ માર્ચ ૧૯૯૩ના દિવસે ત્રાસવાદીઓ દ્વારા સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૨૫૦થી વધુ નિર્દોષોનું મોત થયું હતું. (અમેય ખરાડે)