દિલ્હીમાં શનિવારે ‘આર્મ્ડ ફોર્સ વેટરન ડે’ની ઉજવણી નિમિત્તે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી અને ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ આર. હરિ કુમારે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. (એજન્સી)