પાલિકા પ્રશાસન દ્વારા રસ્તાઓને પહોળા બનાવવાની યોજના અન્વયે આસપાસના વિસ્તારોમાંથી અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. રવિવારે માટુંગા ખાતે ઈન્ડિયન જીમખાના નજીક રસ્તાઓને પહોળા કરવા વૃક્ષોને નહીં કાપવા માટે સ્થાનિક લોકોએ પ્રશાસન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, સ્થાનિકો દ્વારા વૃક્ષોને સુરક્ષિત બનાવવાની ઝુંબેશ અંતર્ગત અહીંના એક પરિવારમાંથી બાળક વૃક્ષને ફરતા નાડાછડી બાંધી રહેલા બાળકનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ છતો થાય છે. (અમેય ખરાડે)