મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસના ૧૭મા સંમેલનના પૂર્ણાહુતિ સત્રમાાં ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સાથે ગુયાનાના પ્રમુખ મોહમ્મદ ઇરફાન અલી, સુરિનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, કેન્દ્રના મુલકી ઉડ્ડયન ખતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા. (તસવીર: પીટીઆઈ)