Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 15 માર્ચ 2023 : આજે મીન રાશિમાં ગોચર થશે...

આજનું રાશિ ભવિષ્ય 15 માર્ચ 2023 : આજે મીન રાશિમાં ગોચર થશે સૂર્ય દેવ… જાણો કેવો હશે આપનો આજનો દિવસ…

મેષ રાશિ : કૌંટુમ્બિક પ્રતિષ્ઠા વધશે. આર્થિક ક્ષેત્રે પ્રગતી થશે. શાસન-સત્તાનો સહયોગ પ્રાપ્ત થશે. પણ રાહુ શુક્રની યુતિ સંબધોમાં તણાવ લાવી શકે છે.
વૃષભ રાશિ : કોઇ એવું કાર્ય ના કરતા જેને કારણે સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. કૌટુમ્બિક જીવન સુખમય રહેશે.
મિથનુ રાશી : ગૂસ્સા પર કાબૂ રાખજો. સંતાન અથવા તો અભ્યાસને કરાણે ચિંતામાં રહેશો. મનમાં ખોટાં વિચારો કે ભય સતાવશે.
કર્ક રાશિ : સંતાન અથવા અભ્યાસને લઇને ચિંતામાં રહેશો. પરિવારમાં કોઇ એવી ઘટના બનશે જેને કારણે મન અશાંત રહેશે. સંયમ રાખવો હિતાવહ રહેશે.
સિંહ રાશિ : શિક્ષા કે સ્પર્ધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો સફળ રહેશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આરોગ્યની કાળજી રાખજો.
કન્યા રાશિ : દાંપત્યજીવન સુખમય રહેશે. આર્થિક બાબતોમાં ચિંતા રહેશે. ચલ કે અચલ સંપત્તિની બાબતોમાં સફળતા મળશે.
તુલા રાશિ : વિરોધીઓનો પરાજય થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. વ્યવસાયીક યોજના સફળ થશે. આરોગ્યની કાળજી લેજો.
વૃશ્ચિક રાશિ : બુદ્ધિ કૌશલ્યથી કરવામાં આવેલ કામ સફળ થશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય પ્રાપ્ત થશે. અંગત સંબધો ગાઢ બનશે.
ધનુ રાશિ : ગૃહ કાર્યમાં વ્યસ્ત રહેશો. સંતાનના વ્યવહારને કારણે ચિંતિત રહેશો. ખોટી દોડધામ થશે.
મકર રાશિ : આર્થિક બાબતોમાં પ્રગતી થશે. ધન, યશ, કિર્તીમાં વધારો થશે. સામાજીક પ્રતિષ્ઠા વધશે. વ્યવસાય માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે.
કુંભ રાશિ : આર્થિક બાબતોમાં સુધારો થશે. પ્રવાસ સુખદાયી બનશે. સંતાન સંભધી સારા સમાચાર મળશે.
મીન રાશિ : આજે તમામા કાર્યોમાં સફળતા મળતા આત્મવિશ્વાસ વધશે. આર્થિક ક્ષેત્રે પ્રગતી થશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -