પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), સોમવાર, તા. ૧૩-૨-૨૦૨૩ શ્રીનાથજીનો પાટોત્સવ કાલાષ્ટમી, સૂર્ય કુંભમાં
* ભારતીય દિનાંક ૨૪, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૭
* પારસી શહેનશાહી ૨જો બેહમન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન,માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૩મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૪ સુધી (તા. ૧૪મી) પછી અનુરાધા.
* ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૦-૩૬ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત,), વૃશ્ર્ચિક (ન, ય)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સાંજે ક. ૧૭-૧૬, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૦ (તા. ૧૪)
* ઓટ: સવારે ક. ૧૦-૧૮, રાત્રે ક. ૨૨-૩૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – સપ્તમી. અષ્ટકા શ્રાદ્ધ, શ્રીનાથજીનો પાટોત્સવ (નાથદ્વારા), કાલાષ્ટમી, સૂર્ય કુંભમાં સવારે ક. ૦૯-૪૩, મું. ૪૫, સમર્ઘ સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી સવારે ક. ૦૯-૪૩. વિંછુડો પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૬.
* શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૦૯-૪૩ પછી શુભ
* મુહૂર્ત વિશેષ: ઈન્દ્રદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નવા વસ્રો, આભૂષણ, સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થસ્નાન, નદીસ્નાન, તર્પણ, ત્રિપીંડી શ્રાદ્ધ, શ્રી વિષ્ણુપૂજા, સૂર્યદેવતાનું પૂજન, શિવપૂજા, દાન, જપ, તપ. સૂર્યના અભ્યાસ મુજબ અનાજ, રૂ, શણ, ગોળ, ખાંડ, સાકર વગેરેમાં મંદી, મીઠું, તેલ, સરસવ, મગફળી, અળસી, રાય વગેરેમાં તેજી આવે.
* આચમન: ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવસાયમાં નાણાંવ્યવહારમાં સાવધાની રાખવી, ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર/કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર. ઉ