(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ),
રવિવાર, તા. ૧૨-૨-૨૦૨૩, પારસી ૭મો મહેર માસારંભ, ભદ્રા
ભારતીય દિનાંક ૨૩, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪,
માઘ વદ-૬
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી ૧લો હોરમજદ,
માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧લો હોરમજદ,
માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ,
માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૨મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
નક્ષત્ર : સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૨૬ સુધી (તા. ૧૩મી), પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સાંજે ક. ૧૬-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૫ (તા. ૧૩)
ઓટ: સવારે ક. ૦૯-૩૭, રાત્રે ક. ૨૧-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – ષષ્ઠી. પૂર્વેદ્યુ: શ્રાદ્ધ, પારસી ૭મો મહેર માસારંભ, ભદ્રા સવારે ક. ૦૯-૪૫થી
૨૧-૪૯.
શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૦૯-૪૫
સુધી શુભ.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી જાપ, પૂજા, હવન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, રાહુ દેવતા, વાયુ દેવતાનું પૂજન, શુદ્ધ સમયમાં વિદ્યારંભ, નવા વસ્રો આભૂષણ, પરદેશનું પસ્તાનું, મહેંદી લગાવવી. વાહન, રત્ન ધારણ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન. નિત્ય થતાં દુકાન-વેપાર, ખેતીવાડી, ઉપવાટિકા બનાવવી. વૃક્ષ રોપવા, પશુ લે-વેંચ, બી વાવવું ઈત્યાદિ કાર્યો. માલ લેવો, હજામત.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ મતલબી સ્વભાવ, ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મનના
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ (તા. ૧૩), ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.