પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), ગુરુવાર, તા. ૯-૨-૨૦૨૩, સંકષ્ટ ચતુર્થી
* ભારતીય દિનાંક ૨૦, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૪
* પારસી શહેનશાહી ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૨૨-૨૬ સુધી, પછી હસ્ત.
* ચંદ્ર ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૪-૦૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૨૯ (તા. ૧૦)
* ઓટ: સવારે ક. ૦૮-૦૭, રાત્રે ક. ૧૯-૪૨
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – ચતુર્થી. સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૩૫. ચતુર્થી વૃદ્ધિ તિથિ છે. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: સંકષ્ટી વ્રત ઉપવાસ, શ્રી પુરુસુક્ત, શ્રીસુકત ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ગણેશજીને ચુરમાના લાડુનું નૈવેદ્ય અર્પણ, શ્રી ગણેશ મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી. શિવ-પાર્વતી પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા પ્રેરિત, રચિત, રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશયંત્ર, વિશેષપૂજા, પ્રતિષ્ઠા, બાળકને પ્રથમ વખતના શ્રી ગણેશદર્શન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, ધ્રુવદેવતાનું પૂજન, અર્યંમા પૂજન, પીપળાનું પૂજન, મુંડન કરાવવું નહીં. પર્વ નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર, નોકરી દસ્તાવેજના કામકાજ, ચંદ્રબળ જોઈ સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા. રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, ગાય-બળદની લેવડદેવડ કરવી.
* આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ તીવ્રબુદ્ધિ પ્રતિભાસ ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ બેપરવાહ
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.