પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર, શિશિરૠતુ), સોમવાર, તા. ૬-૨-૨૦૨૩, ઈષ્ટિ, ગાણગાપુર યાત્રા
* ભારતીય દિનાંક ૧૭, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૧
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૧
* પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
* નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૫-૦૨ સુધી, પછી મઘા.
* ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૫-૦૨ સુધી, પછી સિંહમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૨-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૧ (તા. ૭)
* ઓટ: સાંજે ક. ૧૮-૨૧, મધ્યરાત્રિ પછી ક. ૦૭-૧૦ (તા. ૭)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુર યાત્રા, સૂર્ય ઘનિષ્ઠામાં રાત્રે ક. ૧૯-૪૦.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાતમુહૂર્ત. આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વિશેષરૂપે ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સર્પપૂજા, ઔષધ ઉપચાર, માલ વેંચવો, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, ધાન્ય ઘરે લાવવું, ઘર, ખેતર, જમીન, મકાન લેવડદેવડ, પ્રાણી પાળવા. સૂર્યના અભ્યાસ મુજબ સોનુ ચાંદી વગેરે ધાતુ ધાન્ય, રૂ, અળસી, તલ વગેરેમાં આગામી ૧૩ દિવસમાં તેજી આવે.
* આચમન: ચંદ્ર-શનિ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ. સૂર્ય ઘનિષ્ઠા યુતિ, ચંદ્ર-મઘા યુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, મંગળ-વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.