Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), બુધવાર, તા. ૨૫-૧-૨૦૨૩,
શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી
* ભારતીય દિનાંક ૫, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૪
* પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨જો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૪થો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાભાદ્રપદા રાત્રે ક. ૨૦-૦૪ સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા.
* ચંદ્ર કુંભમાં બપોરે ક. ૧૪-૨૮ સુધી, પછી મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-
* ભરતી: બપોરે ક. ૧૪-૩૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૯
* ઓટ: સવારે ક. ૦૮-૪૨, રાત્રે ક. ૨૦-૩૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, શ્રી ગણેશ જયંતી, વરદ્ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૩૪.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: ઉપનયન બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, ખેતીવાડી, પશુ લે-વેંચ, અજૈંક્યપાદ દેવતાનું પૂજન, શ્રી ગણેશજયંતી ઉત્સવ, ગણેશ મહાપર્વ ઉજવણી નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, વાહન વાપરવાં કાઢવાં.
* આચમન: ચંદ્ર-નેપ્ચૂયૂન યુતિ સ્વપ્નદષ્ટા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂયૂન યુતિ. ગુરુ સૂર્યથી અત્યંત નજીક આવે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચૂયુન-કુંભ, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -