પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
ગુરુવાર, તા. ૩-૧૧-૨૦૨૨ પંચક
ભારતીય દિનાંક ૧૨, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૮મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
મીસરી રોજ ૯મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૪-૪૮ સુધી (તા. ૪થી), પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૭-૪૮, રાત્રે ક. ૨૦-૩૬
ઓટ: બપોરે ક. ૧૪-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૧૬ (તા. ૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દસમી. પંચક
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: રાહુ ગ્રહ દેવતા,વરૂણ દેવતા,ગુરુ ગ્રહ દેવતાનું પૂજન,પરદેશ ગમનનું પસ્તાનુ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, રાજ્યાભિષેક, પાટ અભિષેક પૂજા, ઘજા કળશ પતાકા ચઢાવવી. માલ લેવો, આભૂષણ, વો, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, વેાપાર, દુકાન, રત્ન ધારણ,વૃક્ષ વાવવાં, વાહન, ધાન્ય વેચવું, દાન્ય ભરવું, પશુ લે-વેચ.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો ફર્યા કરે. ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકપ્રિય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાપ્રેમી,શુક્ર વિશાખા પ્રવેશ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ (તા. ૪)
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, વક્રી મંગળ-મિથુન, માર્ગી બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.