આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), શનિવાર, તા. ૧૪-૧-૨૦૨૩
શ્રી રામાનંદાચાર્ય જયંતી,
* ભારતીય દિનાંક ૨૪, માહે પૌષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૭
* પારસી શહેનશાહી ૨જો બેહમન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨જો બેહમન, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર હસ્ત સાંજે ક. ૧૮-૧૩ સુધી પછી ચિત્રા.
* ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર.
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૩ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૬-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૮ (તા. ૧૫)
* ઓટ: સવારે ક. ૧૦-૩૫, રાત્રે ક. ૨૨-૧૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – સપ્તમી. શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી, સૂર્ય મકરમાં રાત્રે ક. ૨૦-૪૩, મકરાદિ સ્નાન, ધનુર્માસ સમાપ્તિ, મકર સંક્રાંતિ, ભોગી (દક્ષિણ ભારત), માઘબિહુ આસામ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: તીર્થમાં સ્નાન તર્પણ, શ્રાદ્ધ, સૂર્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ પાર્વતી, અર્યમા – ધૃવ દેવતાનું પૂજન, સૂર્ય મંદિર ઉપર ધજા, કળશ, પતાકા ચઢાવવી, પાટ અભિષેક, દેવ દર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, માલ વેચવો,
જુઇ વાવવી, પીંપળાનું પૂજન, નવાં વસ્ત્રો, આભૂષણ,આવતી કાલે મકરસંક્રાન્તિસ્નાન, પર્વના નિયમ પાલન, ગાય માતાનું પૂજન, દાનનો મહિમા.
* આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ પીઠ પાછળ નિંદા કરવાની આદત, ચંદ્ર-શુક્ર ત્રિકોણકલાને લગતી કામગીરીમાં સફળ, બુધ-રાહુ ત્રિકોણ પદ્ધતિસર કામ કરનારા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, બુધ-રાહુ ત્રિકોણ
* ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ/મકર, માર્ગી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -