(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), રવિવાર, તા. ૮-૧-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૮, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી ૨૬મો આસતાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૩૦-૦૪ (તા. ૯મી), પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૨-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૯ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૭-૧૦, સાંજે ક. ૧૮-૩૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – દ્વિતીયા. દ્વિતીયા વૃદ્ધિ તિથિ છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી માતાનું પૂજન, જાપ, હવન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. સૂર્ય-શનિ દેવતાનું પૂજન, પીપળાનું પૂજન વિશેષરૂપે, ચંદ્રબળ સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, હજામત, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાન-વેપારના કામકાજ,
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ બદનામીનો ભય રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.