પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), બુધવાર, તા. ૨૮-૧૨-૨૦૨૨,
જોરમેલા (પંજાબ), પંચક.
* ભારતીય દિનાંક ૭, માહે પૌષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૬
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૬
* પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૪થો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૪થો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર શતભિષા બપોરે ક. ૧૨-૪૫ સુધી, પછી પૂર્વાભાદ્રપદા.
* ચંદ્ર કુંભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૪ સુધી (તા. ૨૯મી), પછી મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ), મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૫-૪૫, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૬ (તા. ૨૯)
* ઓટ: સવારે ક. ૦૯-૫૧, રાત્રે ક. ૨૧-૩૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – ષષ્ઠી. અનરૂપા છઠ (બંગાળ), જોરમેલા (પંજાબ), પંચક.
* શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૪-૧૯ સુધી શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત, વાસ્તુકળશ. બુધ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરુણ દેવતાનું પૂજન, કદંબનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિદ્યારંભ, રાજ્યાભિષેક, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, નોકરી, દુકાન, વેપાર, વાહન, આભૂષણ, વસ્રો, માલ લેવો, ઈત્યાદિ શુભ સમયમાં, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, રત્નધારણ, વૃક્ષ વાવવા, ધાન્ય વહેંચવું, ધાન્ય ભરવું. આંબાનું વૃક્ષ વાવવું, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અજૈક્યપાદ દેવતાનું પૂજન.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ સંગીતપ્રિય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ (તા. ૨૯)
* ગ્રહ ગોચર: સૂર્ય-ધન, વક્રી મંગળ- વૃષભ, બુધ-મકર ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.