(ઉત્તરાયણ સૌરશિશિરૠતુ), રવિવાર, તા. ૨૫-૧૨-૨૦૨૨, ક્રિસમસ ડે, નાતાલ
ભારતીય દિનાંક ૪, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧લો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧લો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાષાઢા રાત્રે ક. ૧૯-૨૦ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૦ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૩-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ (તા. ૨૬)
ઓટ: સવારે ક. ૦૭-૧૯, રાત્રે ક. ૧૯-૦૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – દ્વિતિયા. ત્રીજનો ક્ષય છે. ક્રિસમસ ડે, નાતાલ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, વિશ્ર્વ ગ્રહ દેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહિ, ગાયત્રી માતાનું પૂજન, ગાયત્રી જાપ-હવન, પર્વપૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, નિત્ય થતાં દુકાન-વેપાર, નોકરીના કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ ઉત્પાદનના કામકાજમાં સાવધ રહેવું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ (તા. ૨૬), ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૨૬)
ગ્રહગોચર: સૂર્ય-ધન, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.