Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), સોમવાર, તા. ૩૧-૧૦-૨૦૨૨, જલારામ જયંતી, સરદાર પટેલ જયંતી
* ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૫મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* મીસરી રોજ ૬ઠ્ઠો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૪ સુધી, પછી શ્રવણ.
* ચંદ્ર ધનુમાં ક. ૧૧-૨૩ સુધી, પછી મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા.ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
* ભરતી: બપોરે ક. ૧૫-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૨
ઓટ: સવારે ક. ૦૯-૫૮, રાત્રે ક. ૨૧-૪૪
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – સપ્તમી. જલારામ જયંતી, સરદાર પટેલ જયંતી, કલ્પાદિ, ભદ્રા પ્રારંભ ક. ૨૫-૧૨. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન ગદર્ભ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: જલારામ જયંતી ઉત્સવ, સૂર્ય-ચંદ્ર પૂજા,ધૃવ દેવતાનું પૂજન,વિશ્ર્વ દેવતાનું પૂજન,સર્વશાંતિ ,શાંતિ પાષ્ટિક, બીલીનું ફળ શિવજીને અર્પણ, બીલીનું વૃશ્ર વાવવું. દુકાન-વેપારનાં નિત્ય થતા કામકાજ, બી વાવું.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ મનોવિજ્ઞાનના વિષયોમાં રુચિ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ જુઠ્ઠું બોલવાની આદત.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન અર્ધત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ.
* ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -