(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૮-૧૨-૨૦૨૨
ભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ વદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ,
તિથિ વદ-૧૦
પારસી શહેનશાહી ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ, ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૩મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૪મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
નક્ષત્ર હસ્ત સવારે ક. ૧૦-૧૭ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૨-૩૦ સુધી, પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૦૬-૩૩, રાત્રે ક. ૨૦-૨૭
ઓટ: બપોરે ક. ૧૩-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૨ (તા. ૧૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – દસમી. ભદ્રા બપોરે ક. ૧૫-૪૪ થી મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૩. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત,સર્વદેવ પ્રતિષ્ઠા. શ્રી સૂર્ય નારાયણ, મંગળ ગ્રહદેવતાનું પૂજન, બિલીનું વૃક્ષ વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, હજામત, નવાં વસ્રો, આભૂષણ, વાસણ, મહેંદી લગાવવી, પશુ લે-વેંચ, પ્રથમ વાહન, નૌકા બાંધવી, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સર્વશાંતિ, નામકરણ, અન્નપ્રાશન, મિત્રતા કરવી.
આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ વેપારમાં સાવધાની રાખવી, ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરિયા, શુક્ર-રાહુ ત્રિકોણ વફાદારીપણું દાખવી શકે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ, શુક્ર-રાહુ ત્રિકોણ (તા. ૧૯). ચંદ્ર ચિત્રા યુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-ધન, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર