પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૭-૧૨-૨૦૨૨
શ્રી દત્તાત્રેય જયંતી, વ્રતની પૂનમ
ભારતીય દિનાંક ૧૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી ૨૪મો દીન, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૨મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૩મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૦-૨૪ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સવારે ક. ૧૧-૦૯, મધ્ય રાત્રે ક. ૦૦-૦૮
ઓટ: સાંજે ક. ૧૭-૨૧ મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૯ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ચતુર્દશી. વ્રતની પૂનમ, શ્રી દત્તાત્રેય જયંતી, અન્વાધાન, ભદ્રા ક. ૦૮-૦૧થી ક. ૨૦-૪૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વ્રતની પૂનમનો ઉપવાસ, કુળદેવી-દેવતા, સ્થાનક તીર્થયાત્રા, શ્રી દત્ત જયંતી ઉત્સવનો મહિમા, પુરુસુક્ત, શ્રીસુક્ત અભિષેક, સપ્તસતી પાઠ વાંચન, હવન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા, વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસી પૂજા, શ્રી વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: શુક્ર-રાહુ અર્ધચતુષ્કોણ ખોટા ધંધામાં રોકાણ થઈ જાય.
ખગોળ જ્યોતિષ: શુક્ર-રાહુ અર્ધચતુષ્કોણ. ચંદ્ર કૃત્તિકાના તારા સાથે યુતિ કરે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ-વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.