Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
ગુરુવાર, તા. ૧-૧૨-૨૦૨૨, દુર્ગાષ્ટમી, કલ્પાદિ, પંચક.
* ભારતીય દિનાંક ૧૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ સુદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૮
* પારસી શહેનશાહી ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૩ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
* ચંદ્ર કુંભમાં રાત્રે ક. ૨૩-૪૭ સુધી, પછી મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
* ભરતી: સાંજે ક. ૧૮-૪૫,
* ઓટ: બપોરે ક. ૧૨-૩૭, મધ્ય રાત્રે ક.
૦૦-૩૨
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – અષ્ટમી. નોમનો ક્ષય છે. દુર્ગાષ્ટમી, શ્રી હરિ જયંતી, કલ્પાદિ, પંચક.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા વિશેષરૂપે, સપ્તસતી પાઠ, હવન, ગુરુ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, સત્યનારાયણ દેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, આંબો વાવવો, પરગામ પ્રયાણ મધ્યમ, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લે-વેંચના કામકાજ, આંબાનું વૃક્ષ વાવવું, તર્પણ શ્રાદ્ધ.
* ડિસેમ્બર માસ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: બુધ ઉદય: ક. ૦૭-૫૨, અસ્ત: ક. ૧૮-૩૯, શુક્ર ઉદય: ક. ૦૭-૪૦, અસ્ત: ક. ૧૮-૩૨, મંગળ ઉદય: ક.૧૮-૩૩, અસ્ત: ક. ૦૭-૫૦, ગુરુ ઉદય: ક. ૧૪-૦૦, અસ્ત:રાત્રે ક.૦૧-૫૩ શનિ ઉદય: ક. ૧૧-૫૪, અસ્ત: ક. ૨૩-૦૬ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે વૃશ્ર્ચિક રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે વૃષભ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
* આચમન: શુક્ર-મંગળ પ્રતિયુતિ અતિ ઉત્સાહી, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ બેવકૂફ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ પીઠ પાછળ નિંદા કરવાની આદત, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ સ્વપ્નદષ્ટા.
* ખગોળ જ્યોતિષ: શુક્રઽમંગળ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -