Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શુક્રવાર, તા. ૧૯-૫-૨૦૨૩.
દર્શ – ભાવુકા અમાવસ્યા, શનિશ્ર્ચર જયંતી
ભારતીય દિનાંક ૨૯, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર ભરણી સવારે ક. ૦૭-૨૮ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૩-૩૪ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ.
૫૭ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૫
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૨-૦૩, રાત્રે ક. ૨૩-૪૯
ઓટ: સાંજે ક. ૧૭-૫૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૫ (તા. ૨૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – અમાવસ્યા. દર્શ – ભાવુકા અમાવસ્યા, શનિશ્ર્ચર જયંતી, અન્વાધાન, વટસાવિત્રી વ્રત (અમાવસ્યા પક્ષ)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: તીર્થમાં પ્રાયશ્ર્ચિત સ્નાન, દાન, જપ, તપ, શ્રાદ્ધ, તર્પણ, ત્રિપિંડી શ્રાદ્ધ, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાનું પૂજન, ઉંબરાનું વૃક્ષ વાવવું, પશુ લેવડદેવડ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂૃજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન.
આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ આંખોની કાળજી લેવી જરૂરી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, માર્ગી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -