Homeપંચાંગઆજનું પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૮-૪-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર વદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૩-૫૮ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૩-૩૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૮ (તા. ૯)
ઓટ: સવારે ક. ૦૬-૫૨, રાત્રે ક. ૧૯-૧૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – દ્વિતિયા. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાયુદેવતા, હનુમાનજીનું પૂજન, રાહુદેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, મહેંદી લગાવવી, માલ લેવો, નિત્ય થતાં દુકાન-વાહન, રત્ન, પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, શ્રી વિષ્ણુ લક્ષ્મી, પૂજા, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ વાંચન
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ વિચારોમાં અસ્થિરતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ. બુધ ભરણી પ્રવેશ.
ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -