પશ્ચિમ રેલવેએ અમદાવાદ સુરત વચ્ચેની ટ્રેનના સમયપત્રકમા ફેરફાર કર્યો છે. આ બન્ને સ્ટેશન વચ્ચે અપડાઉન કરતા હજારો પ્રવાસીઓએ આ નવા સમયપત્રક પ્રમાણેચાલવું પડશે.
1. ટ્રેનનં. 20910 પોરબંદર-કોચુવેલી 23 ફેબ્રુઆરી 023 થીઆગમન પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 03.05/03.15 કલાકના બદલે 03:05/03:10 કલાકે,આનંદ સ્ટેશનપર 04:18/04:20 નાબદલે 04:13/04:15 કલાકે તથા વડોદરા સ્ટેશન પર 04:58/05:08 કલાકના બદલે 05:01/05:11 કલાકે રહેશે.
2.ટ્રેનનં. 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસનો 23 ફેબ્રુઆરી 2023થી વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.48/04.53 ના બદલે 04.45/04.50 કલાકનો રહેશે.
3. ટ્રેનનંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ટ્રેનનો 24ફેબ્રુઆરી 2023થીઆગમન-પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 03.05/03.15 કલાકને બદલે 03.05/03.10 કલાકે તથા વડોદરા સ્ટેશન પર 04:58/05:08 કલાકના બદલે 05:01/05:11 કલાકનો રહેશે.