દક્ષિણ અમેરિકાના ઉરૂગ્વેમાં અર્ટિગાસમાં કતલાન વિસ્તારમાં સાન્ટા રોઝા ખાણમાં ખોદકામ દરમિયાન અદભૂત દિલ આકારનો નિલમ મળી આવ્યો છે. આ નિલમનું વજન આશરે 80 કિલો છે. આ નિલમ માટે 1,20,000 ડૉલરથી વધુની ઓફર આવી છે.