Homeટોપ ન્યૂઝ૨૦ નવેમ્બરથી શરૂ થશે ફૂટબોલનો મહાસંગ્રામ

૨૦ નવેમ્બરથી શરૂ થશે ફૂટબોલનો મહાસંગ્રામ

જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ થોડા દિવસો પછી શરૂ થવા જઈ રહ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦ નવેમ્બરથી કતારમાં શરૂ થશે. લગભગ એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ ૬૪ મેચ રમાશે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ પણ આ ટાઈટલ ફરીથી પોતાના નામે કરવા ઈચ્છશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન કતાર અને ઈકવાડોર વચ્ચે રમાશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ૧૮ ડિસેમ્બરે યોજાશે.
૨૦૨૨ ફિફા વર્લ્ડ કપમાં કુલ ૩૨ ટીમ ભાગ લેશે, જેની વચ્ચે ૪૮ લીગ મેચો રમાશે. અહીં સારું પ્રદર્શન કરનારી ૧૬ ટીમ જ આગળના રાઉન્ડમાં પહોંચશે. તમામ ટીમોને ૮ જૂથોમાં વહેંચવામાં આવી છે અને લીગ મેચો પછી દરેક ગ્રૂપમાં ટોચની બે સ્થાન મેળવનારી ટીમો ટોચના ૧૬ રાઉન્ડમાં આગળ વધશે. ટુર્નામેન્ટની ટાઈટલ મેચ ૧૮ ડિસેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટની તમામ ૬૪ મેચ કતારના સાત સ્ટેડિયમમાં રમાશે.
———–
ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૨ ગ્રૂપ્સ
ગ્રૂપ -એ : કતાર, ઇક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ્સ
ગ્રૂપ- બી : ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ
ગ્રૂપ -સી : આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ
ગ્રુપ -ડી : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટ્યુનિશિયા
ગ્રુપ-ઇ : સ્પેન, કોસ્ટારિકા, જર્મની, જાપાન
ગ્રૂપ-એફ : બેલ્જિયમ, કૅનેડા, મોરોક્કો, ક્રોએશિયા
ગ્રૂપ- જી : બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન
ગ્રુપ-એચ : પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, રિપબ્લિક ઑફ કોરિયા
————
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ શેડ્યૂલ
નવેમ્બર ૨૦ : કતાર વિ. ઇક્વાડોર, રાત્રે ૯.૩૦, અલ બેત સ્ટેડિયમ
નવેમ્બર ૨૧ : ઈંગ્લેન્ડ વિ. ઈરાન, સાંજે ૬:૩૦, ખલીફા ઈન્ટરનેશનલ
સ્ટેડિયમ
નવેમ્બર ૨૧ : સેનેગલ વિ. નેધરલેન્ડ્સ, રાત્રે ૯:૩૦,
અલ થુમામા સ્ટેડિયમ
નવેમ્બર ૨૨ : યુએસએ વિ. વેલ્સ, બપોરે ૧૨:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
નવેમ્બર ૨૨ : ડેન્માર્ક વિ. ટ્યુનિશિયા, સાંજે ૬:૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
નવેમ્બર ૨૨ : મેક્સિકો વિ પોલેન્ડ, ૯:૩૦ અખ, સ્ટેડિયમ ૯૭૪
નવેમ્બર ૨૩ : આર્જેન્ટિના વિ. સાઉદી અરેબિયા, બપોરે ૩:૩૦, લુસેલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૩ : ફ્રાન્સ વિ. ઓસ્ટ્રેલિયા, રાત્રે ૧૨:૩૦, અલ જનૌબ સ્ટેડિયમ
નવેમ્બર ૨૩ : જર્મની વિ. જાપાન, સાંજે ૬:૩૦, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૩ : સ્પેન વિ. કોસ્ટારિકા, રાત્રે ૯.૩૦, અલ થુમામા સ્ટેડિયમ
નવેમ્બર ૨૪ : મોરોક્કો વિ. ક્રોએશિયા, ૩:૩૦ ઙખ, અલ બૈત સ્ટેડિયમ
નવેમ્બર ૨૪ : બેલ્જિયમ વિ. કૅનેડા, રાત્રે ૧૨:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
નવેમ્બર ૨૪ : સ્વિટ્ઝર્લેન્ડ વિ. કેમરૂન, બપોરે ૩:૩૦, અલ જનૌબ સ્ટેડિયમ
નવેમ્બર ૨૪ : ઉરુગ્વે વિ. દક્ષિણ કોરિયા, સાંજે ૬.૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
નવેમ્બર ૨૪ : પોર્ટુગલ વિ. ઘાના, રાત્રે ૯:૩૦, સ્ટેડિયમ ૯૭૪
નવેમ્બર ૨૫ : બ્રાઝિલ વિ. સર્બિયા, રાત્રે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૫ : વેલ્સ વિ. ઈરાન, બપોરે ૩:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
નવેમ્બર ૨૫ : કતાર વિ. સેનેગલ, સાંજે ૬:૩૦, અલ થુમામા સ્ટેડિયમ
નવેમ્બર ૨૫ : નેધરલેન્ડ્સ વિ. ઇક્વાડોર, રાત્રે ૯:૩૦, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૬ : ઈંગ્લેન્ડ વિ. યુએસએ, રાત્રે ૧૨:૩૦, અલ બેત સ્ટેડિયમ
નવેમ્બર ૨૬ : ટ્યુનિશિયા વિ ઓસ્ટ્રેલિયા, બપોરે ૩:૩૦, અલ જાનૂબ સ્ટેડિયમ
નવેમ્બર ૨૬ : પોલેન્ડ વિ. સાઉદી અરેબિયા, સાંજે ૬.૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
નવેમ્બર ૨૬ : ફ્રાન્સ વિ. ડેન્માર્ક, રાત્રે ૯:૩૦, સ્ટેડિયમ ૯૭૪
નવેમ્બર ૨૭ : આર્જેન્ટિના વિ, મેક્સિકો, બપોરે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૭ : જાપાન વિ. કોસ્ટારિકા, બપોરે ૩:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
નવેમ્બર ૨૭ : બેલ્જિયમ વિ. મોરોક્કો, સાંજે ૬:૩૦, અલ થુમામા સ્ટેડિયમ
નવેમ્બર ૨૭ : ક્રોએશિયા વિ. કૅનેડા, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રાત્રે ૯:૩૦ વાગ્યે
નવેમ્બર ૨૮ : સ્પેન વિ. જર્મની, બપોરે ૧૨:૩૦, અલ બેત સ્ટેડિયમ
નવેમ્બર ૨૮ : કેમરુન વિ. સર્બિયા, બપોરે ૩.૩૦, અલ જાનુબ સ્ટેડિયમ
નવેમ્બર ૨૮ : દક્ષિણ કોરિયા વિ. ઘાના, સાંજે ૬:૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
નવેમ્બર ૨૮ : બ્રાઝિલ વિ. સ્વિટ્ઝર્લેન્ડ, સાંજે ૬:૩૦, સ્ટેડિયમ ૯૭૪
નવેમ્બર ૨૯ : પોર્ટુગલ વિ. ઉરુગ્વે, બપોરે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
નવેમ્બર ૨૯ : ઇક્વાડોર વિ. સેનેગલ, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રાત્રે ૮:૩૦ વાગ્યે
નવેમ્બર ૨૯ : નેધરલેન્ડ્સ વિ. કતાર, સાંજે ૮.૩૦, અલ બેત સ્ટેડિયમ
નવેમ્બર ૩૦ : ઈરાન વિ યુએસએ, રાત્રે ૧૨:૩૦, અલ થુમામા સ્ટેડિયમ
નવેમ્બર ૩૦ : વેલ્સ વિ. ઈંગ્લેન્ડ, રાત્રે ૧૨:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
નવેમ્બર ૩૦ : ઓસ્ટ્રેલિયા વિ. ડેન્માર્ક, રાત્રે ૮:૩૦, અલ જાનૂબ સ્ટેડિયમ
નવેમ્બર ૩૦ : ટ્યુનિશિયા વિ. ફ્રાન્સ, રાત્રે ૮:૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
ડિસેમ્બર ૧ : પોલેન્ડ વિ. આર્જેન્ટિના, રાત્રે ૧૨:૩૦ , સ્ટેડિયમ ૯૭૪
ડિસેમ્બર ૧ : સાઉદી અરેબિયા વિ. મેક્સિકો, બપોરે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
ડિસેમ્બર ૧ : કૅનેડા વિ. મોરોક્કો, રાત્રે ૮:૩૦, અલ થુમામા સ્ટેડિયમ
ડિસેમ્બર ૧ : ક્રોએશિયા વિ. બેલ્જિયમ, રાત્રે ૮:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : કોસ્ટારિકા વિ. જર્મની, ૧૨:૩૦ ઙખ, અલ બેત સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : જાપાન વિ સ્પેન, બપોરે ૧૨:૩૦, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : ઘાના વિ. ઉરુગ્વે, રાત્રે ૮.૩૦, અલ જાનુબ સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : દક્ષિણ કોરિયા વિ. પોર્ટુગલ, રાત્રે ૮.૩૦, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : કેમરુન વિ. બ્રાઝિલ, બપોરે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
ડિસેમ્બર ૨ : સર્બિયા વિ. સ્વિટ્ઝર્લેન્ડ, રાત્રે ૧૨:૩૦, સ્ટેડિયમ ૯૭૪
ટોપ-૧૬ ટીમ રાઉન્ડ
ડિસેમ્બર ૩ : ૧એ દત ૨બી, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રાત્રે ૮.૩૦
ડિસેમ્બર ૪ : ૧સી દત ૨ડી, રાત્રે ૧૨:૩૦, અલ રેયાન સ્ટેડિયમ
ડિસેમ્બર ૪ : ૧ડી દત ૨સી, સવારે ૮:૩૦, અલ થુમામા સ્ટેડિયમ
ડિસેમ્બર ૫ : ૧બી દત ૨એ, રાત્રે ૧૨:૩૦, અલ બેત સ્ટેડિયમ
ડિસેમ્બર ૫ : ૧ઇ દત ૨એફ, સવારે ૮:૩૦, અલ જાનૂબ સ્ટેડિયમ
ડિસેમ્બર ૬ : ૧જી દત ૨એચ, રાત્રે ૧૨:૩૦, સ્ટેડિયમ ૯૭૪
ડિસેમ્બર ૬ : ૧એફ દત ૨ઇ, સાંજે ૮:૩૦ , એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
ડિસેમ્બર ૭ : ૧એચ દત ૨જી, રાત્રે ૧૨:૩૦ , લુસેલ સ્ટેડિયમ
ક્વાર્ટર ફાઈનલ
ડિસેમ્બર ૯ : ૪૯મી મેચના વિજેતા વિરુદ્ધ ૫૦મી મેચના વિજેતા, રાત્રે ૮:૩૦ વાગ્યે, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ
૧૦ ડિસેમ્બર : મેચ ૫૫નો વિજેતા વિરુદ્ધ મેચ ૫૬નો વિજેતા, રાત્રે ૧૨:૩૦, લુસેલ સ્ટેડિયમ
૧૦ ડિસેમ્બર : ૫૨મી મેચનો વિજેતા વિરુદ્ધ ૫૧મી મેચનો વિજેતા, રાત્રે ૮:૩૦ વાગ્યે, અલ થુમામા સ્ટેડિયમ
ડિસેમ્બર ૧૧ : ૫૭મી મેચનો વિજેતા વિરુદ્ધ ૫૮મી મેચનો વિજેતા, રાત્રે ૧૨:૩૦ વાગ્યે, અલ બેત સ્ટેડિયમ
સેમિફાઇનલ
ડિસેમ્બર ૧૪ : મેચ ૫૯નો વિજેતા વિરુદ્ધ મેચ ૬૦નો વિજેતા, રાત્રે ૧૨:૩૦, અલ બેત સ્ટેડિયમ
ડિસેમ્બર૧૫ : ૬૧મી મેચ હારનાર વિરુદ્ધ ૬૨મી મેચ હારનાર, રાત્રે ૧૨:૩૦ કલાકે, લુસેલ સ્ટેડિયમ
ત્રીજા સ્થાનની મેચ
ડિસેમ્બર ૧૭ : સેમિ ફાઈનલમાં હારેલા ખેલાડીઓ રાત્રે ૮:૩૦ વાગ્યે ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મળશે.
———
ફાઇનલ
ડિસેમ્બર ૧૮: રાત્રે ૮:૩૦ કલાકે, લુસેલ સ્ટેડિયમ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -