Homeઆમચી મુંબઈરવિવારે યોજાશે મેરેથોન..... દોડવીરો તૈયાર છો ને!

રવિવારે યોજાશે મેરેથોન….. દોડવીરો તૈયાર છો ને!

ટાટા મુંબઈ મેરેથોન 2023: પૂર્ણ અને હાફ મેરેથોન, ઓપન 10K, ડ્રીમ રન અને અન્યનો રૂટ મેપ અને રેસનો પ્રારંભ સમય

20 વર્ષ પહેલાં શરૂ થયેલી ટાટા મુંબઈ મેરેથોન ફરી એકવાર આવી પહોંચી છે. કોરોના રોગચાળાને કારણે ગત બે વર્ષ મેરેથોન રદ કરવામાં આવી હતી. હવે આ વર્ષે 15 જાન્યુઆરીએ ફરી એક વાર ટાટા મુંબઈ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હંમેશા દોડતા રહેતા મુંબઇવાસીઓને ફરી એકવાર ખરા અર્થમાં દોડવાનો લહાવો મળશે. શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને કારણે હાફ મેરેથોનનો પ્રારંભ, પોસ્ટ રેસ મેડલ કલેક્શન અને રેસના રૂટ સહિત કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ફુલ મેરેથોન દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દોડશે, જ્યારે હાફ મેરેથોન વરલી ડેરીથી શરૂ થશે.  ફુલ અને હાફ મેરેથોન બંને સવારે 5:15 વાગ્યે શરૂ થશે. એલિટ રેસ સવારે 7.20 વાગ્યે શરૂ થશે અને સવારે 10.50 વાગ્યે સમાપ્ત થશે. ફુલ મેરેથોન, હાફ મેરેથોન, વરિષ્ઠ નાગરિકો માટેની મેરેથોન, ઓપન 10k, ડ્રીમ રન મેરેથોન અને અન્ય માટેના રૂટ જાણો.

ટાટા મુંબઈ મેરેથોન 2023: પૂર્ણ મેરેથોનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: હાફ મેરેથોનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: ઓપન 10k રનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: ડ્રીમ રનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: ડિસેબિલિટી રનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: વરિષ્ઠ નાગરિકો માટે મેરેથોનનો રૂટ મેપ

ટાટા મુંબઈ મેરેથોન 2023: રેસની શરૂઆતનો સમય

ટાટા મુંબઈ મેરેથોન 2023: ઈન્ટરનેશનલ એલિટ રનર્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -