હિમવર્ષા અને બરફનું તોફાન: | મુંબઈ સમાચાર
નેશનલ

હિમવર્ષા અને બરફનું તોફાન:

ડૅનવરમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા અને બરફનું તોફાન આવ્યાને પગલે ભરચક ફૂટપાથ પરથી માર્ગ કાઢી રહેલો પાદચારી. ભારે હિમવર્ષા અને તોફાનને કારણે અનેક વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. (એજન્સી)

Back to top button