આપણું ગુજરાત

પતંગોત્સવ:

સુરત અને રાજકોટમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ-વિદેશથી પતંગ-ચાહકોએ અવનવા પતંગ અને હૉટ ઍર બલૂન ઉડાડ્યા હતા. અમુક જણે તો અયોધ્યાના રામમંદિરના થીમ પર આધારિત પતંગ અને હૉટ ઍર બલૂનની ડિઝાઈન તૈયાર કરેલી. સુરતના રિવરફ્રંટ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આનંદ માણ્યો હતો. આ વખતે ઉતરાણ રજાના દિવસે આવતી હોવાથી લોકો તેના માટે તૈયારી કરવા માટે ઉત્સુક છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Know the strength of the longest sixers of IPL-2024 Bollywood’s Powerhouse Moms: Actresses Who Shined On-Screen While Pregnant “How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color” IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts?