ઈસરોએ માટુંગાની વીજેટીઆઈમાં ત્રણ દિવસનું પ્રદર્શન યોજયું છે, જેમાં વિવિધ પ્રકારના લોંચ વેહિકલ્સ, સેટેલાઈટ, રોબોટ વિગેરે જોવા મળશે. આમાં સર્વે માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. સ્પેસ ટૅક્નૉલોજીમાં થયેલી પ્રગતિનો અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓ અને અન્યો માટે સોનેરી તક છે. (જયપ્રકાશ કેળકર)