Homeદેશ વિદેશસોમવતી અમાવસ્યા:

સોમવતી અમાવસ્યા:

સોમવારે સોમવતી અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓએ હરિદ્વારમાં ‘હર કી પૌડી’ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ પુનિત અવસરે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સહિત અનેક સ્થળે શ્રદ્ધાળુઓએ પીપળાના વૃક્ષને સુતરના તાંતણા બાંધ્યા હતા. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -