શુક્રવારે કોંગ્રેસના રાહુલ ગાંધીને ખૂબ જ મોટો આંચકો લાગ્યો છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને હવે આ મુશ્કેલી બાદ શુક્રવારે રાહુલની મુશ્કેલીમાં ઔર વધારો થયો હતો. રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ છે. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે.
બસ આ નિર્ણય બાદ ટ્વિટર પર #RahulGandhi ટ્રેન્ડ થવા લાગ્યું છે. કેટલાક યુઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરતા મીમ્સ પણ શેયર કર્યા છે. કોર્ટની આ જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિશે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. તમે જોયા કે નહીં આ મીમ્સ? ના જોયા હોય તો જોઈ અહીં એક ક્લિક પર…
#congressi after #RahulGandhi disqualification pic.twitter.com/ZEnF4sB01O
— Nilotpal (@nilotpalm3) March 24, 2023
Rahul Gandhi Right Now-#Congress #CongressMuktBharat #RahulGandhi #SoniaGandhi #Constitution #Parliament #ModiMatters #Modi #SanatanaDharma
राहुल गांधी सोनिया गांधी pic.twitter.com/fuqSgWJtXD— Alisha Sharma (@AlishaSharma__) March 24, 2023
#RahulGandhi pic.twitter.com/ghwisxZKOi
— Sachin Mandal (@2Mandal50661) March 24, 2023
Good news for #RahulGandhi is that he can now get married .
Marriage reception will be in the Jail ?😂 pic.twitter.com/6RxVqZuAma— NewIndia Files🇮🇳 (@NeetFiles) March 24, 2023
#RahulGandhi राहुल गांधी पप्पू की सदस्यता गई लोकसभा से pic.twitter.com/kfYfXJ18K4
— फूल Wala (@ynrroshan1988) March 24, 2023
#RahulGandhi pic.twitter.com/yVpi9aiTD4
— Faraaz Haseeb Khan (@khan_faraazh) March 24, 2023
Rahul Gandhi at home #RahulGandhi pic.twitter.com/j0zLGh1c97
— deepu baliyan (@DeepuBaliyan) March 24, 2023
🚫बिग ब्रेकिंग🚫
राहुल गांधी की संसद सदस्यता खत्म! टाटा बाय बाय…..😁👋#RahulGandhi pic.twitter.com/ocbTy4KtVa— ֆǟʀɨӄǟ ȶʏǟɢɨ (@sarikatyagi97) March 24, 2023