મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા પછી ભક્તોનો ધસારો શરૂ થયો હતો. એક ભક્તે શિવજીનો વેશ ધારણ કરીને મંદિરના પ્રાંગણમાં નૃત્ય કર્યું હતું. (પીટીઆઈ)