Homeટોપ ન્યૂઝ'Shehzadaa' કાર્તિક આર્યનનું મુંબઇ પોલીસે કાપ્યું ચલાન કહ્યું કે don’t do the...

‘Shehzadaa’ કાર્તિક આર્યનનું મુંબઇ પોલીસે કાપ્યું ચલાન કહ્યું કે don’t do the bhool of thinking…

મુંબઇ પોલીસની સોશિયલ મિડિયા ટિમ દ્વારા અવાર- નવાર કેટલાંક રમૂજી પણ સીખ આપતા પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે શનિવારે મુંબઇ પોલીસના સોશિયલ મિડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર થઇ હતી. આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ પણ થઇ ગઇ હતી. પોસ્ટમાં તેમણે અભિનેતા કાર્તિક આર્યનની કારનું ચલાન કાપવામાં આવ્યું છે એ વાતને શબ્દોની રમત દ્વારા રજૂ કરતાં ટ્વીટર પર લોકોએ આ પોસ્ટના ખૂબ વખાણ કરતાં સોશીયલ મિડીયા ટીમને વધાવી લીધી હતી. તેમણે કાર્તિક આર્યનની ફિલ્મના ડોયલોગનો ઉપયોગ કરી લોકો સુધી સંદેશો પહોંચાડ્યો હતો કે કોઇ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી શકશે નહીં પણ એ ‘શહેજાદા’ કેમ ન હોય.

problem? પ્રોબ્લેમ યેહ હૈ કી… તમારી કાર રોંગ સાઇડમાં પાર્ક કરવામાં આવી છે. Don’t do the ‘Bhool’ of thinking that ‘Shehzadaas’ can flout traffic rules.

, આરીતે ટ્વીટ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કાર્તિક આર્યન તેની હાલમાં જ રિલિઝ થયેલ ફિલ્મ માટે શનિવારે સિદ્ધીવિનાયક મંદિરમાં દર્શન માટે ગયા હતા. આ ટ્વીટ જોતાં મુંબઇ ટ્રાફિક પોલીસના ફોલોઅર તેમની તારીફ કરતાં થાક્યા નહતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -