Homeફિલ્મી ફંડાકોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકશે બિગ બી અને કિંગ ખાન, આ સ્ટાર્સનું થશે...

કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકશે બિગ બી અને કિંગ ખાન, આ સ્ટાર્સનું થશે સન્માન

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને શહેનશાહ અમિતાભ બચ્ચન 28માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની રોનક વધારશે. મળતી માહિતી અનુસાર 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત
આ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સન્માનિત કરવામાં આવશે. આ સિવાય બોલીવૂડના મોટા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહેશે. આ યાદીમાં અભિનેત્રી રાની મુખર્જી, નિર્દેશક મહેશ ભટ્ટ, ગાયક કુમાર સાનુ અને શત્રુઘ્ન સિન્હા જેવા સેલેબ્સના નામ સામેલ છે.
આઠ દિવસ સુધી ચાલનારા આ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -