છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ૧૦ જવાનો અને એક ડ્રાઇવર શહીદ થયા હતા. એ ઘટના પછી સલામતી દળોના સર્ચ ઑપરેશનમાં મોટા પ્રમાણમાં શો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)