મુંબઈ: બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી સાક્ષી મલિકે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ બોલ્ડ અવતારને શેર કર્યો છે. હવે સાક્ષીનો આ નવો લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં સાક્ષીની બોલ્ડ લૂકની ચર્ચા જોરદાર ચર્ચમાં છે. લેટેસ્ટ ફોટોમાં સાક્ષી મલિક રેડ હોટ ડ્રેસમાં આગ લગાવી રહી છે. ફોટોમાં સાક્ષી મલિક બેઠી છે અને પોતાના ડ્રેસને ઉંચો કરીને તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે.
અપર થાઈ હાઈ લૂકમાં સાક્ષી મલિક સાક્ષી જોરદાર બોલ્ડ લાગી રહી છે. રેડ બ્રાલેટમાં સાક્ષીનો આ લુક ઈન્ટરનેટ પર જોરદાર ગરમી વધારી દીધી છે. સાક્ષી મલિક આ લુકમાં કમાલના પોઝ આપતી જોવા મળી રહી છે. બીજી તરફ ફેન્સ પણ કમેન્ટ કરતા જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા છેલ્લા બે-ત્રણ દિવસના ફોટોગ્રાફમાં પોસ્ટ કરીને લખ્યું છે કે રેડ એઝ ધ રોઝ, હોટ એઝ ધ સાલ્સા.
પોસ્ટ કરેલા રેડ કલરના ડ્રેસમાં ગ્લેમરસ લાગે છે. સાક્ષી મલિકની આ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે. તેના લુકના ફેન્સ અને ફોલોઅર્સ સતત વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેના લુકને હોટ ગણાવીને ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
સાક્ષી મલિકની હિન્દી ફિલ્મમાં ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ માટે જાણીતી છે અને ઘણીવાર જોવા મળે છે કે તેના ફેન્સ તેનો ઉલ્લેખ કરતા રહે છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચામાં આવી છે. સાક્ષી મલિક એક અભિનેત્રી છે તેની સાથે એક સારી ફિટનેસ અને ફેશનેબલ આર્ટિસ્ટ માનવામાં આવે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેના સાત મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે મોટા ભાગની પોસ્ટ પર તેને લાખથી વધારે લાઈક મળતા હોય છે. સોશિયલ મીડિયા પર વ્યક્તિગત લાઈફને લઈને સૌથી વધારે ચર્ચામાં રહેતી હોવાનું વર્તુળે જણાવ્યું હતું.
View this post on Instagram